આપણા રોજિંદા જીવનમાં આપણી અનિયમિત ખાન પાન હોવાથી પેટના રોગો થવાનું જોખમ વઘી જાય છે. પેટના રોગો એટલે કે કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યા થતી હોય છે. આ સમસ્યા ઘણા લોકોને ખુબ જ સામાન્ય લાગે છે. પરંતુ જો પેટના રોગને ઝડપથી દૂર કરવામાં ના આવે તો અનેક પ્રકારના રોગ આપણા શરીરમાં થતા હોય છે. માટે […]