મોટાભાગના લોકો એ મીઠું પાન ખાધું જ હશે. મીઠું પાન મોટાભાગે કોઈ પણ લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પણ સમારોહમાં રાખવા આવે છે. જમ્યા પછી મીઠા પાનનું સેવન કરવાની ઘણા લોકોને આદત હોય છે. મુખની શુદ્ધિ કરવા માટે નાગરવેલનાં મીઠા પાનનું સેવન કરવામાં આવે છે. મીઠું પાન મખવાસ માં ખાવા માટે ખુબ જ પ્રસિદ્ધ છે. […]