હાલત ચાલતા દરરોજ મગફળી ખાવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. મગફળી બદામ કરતા પણ વધુ ગુણકારી માનવામાં આવે છે. મગફળીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે જે દૂઘ કરતા પણ વઘારે પ્રમાણમાં જોવા મળે છે. દરરોજ ઓછામાં ઓછી 8 થી દસ મગફળીનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે […]
