આજે અમે તમને સંતરાના જ્યુસ પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું. ઘણા એવા ઓછા લોકો હશે જેમને સંતરાના જ્યૂસનું સેવન ના કર્યુ હોય. સંતરા નાના મોટા દરેક વ્યક્તિને ભાવતું ફળ છે. સંતરા ખાવામાં ખાટા મીઠા હોય છે. ઉનાળાની ગરમીમાં આપણા શરીરને સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે. તેવામાં પાણીની ઉણપ સંતરા પૂર્ણ કરી શકે છે. […]