ભારતીય લોકોના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ નવરાત્રીમાં પોતાના ચહેરા સુંદર બનાવી રાખવાનો પ્રયાસ કરતા હોય છે. આ માટે બ્યુટી પાર્લરમાં ચહેરાને ફેશિયલ કરાવતા હોય છે. તમને જણાવી દઉં કે નવરાત્રી હોય કે અન્ય તહેવાર હોય ત્યારે દરેક વ્યક્તિ ચહેરાની ખુબ જ દેખરેખ રાખતા હોય છે. […]