આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં શરીરમાં કમજોરી થવી એક સામાન્ય સમસ્યા માનવામાં એવું છે. પરંતુ આપણા શરીરમાં કમજોરી રહેવાથી અનેક બીમારીના શિકાર બનાવી શકે છે. આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિષે જણાવીશું જે કેલ્શિયમથી ભરપૂર છે. જેનું સેવન કરવાથી શરીરમાં રહેલ શારીરિક કમજોરી દૂર થઈ જશે. આ ઉપરાંત સાંઘાના દુખાવા, ઢીંચણના દુખાવા, હાડકામાં કડકડ […]