ઘણા લોકો આખો દિવસ કામ કરીને ઘરે આવતા હોય છે તેવાંમાં ઘણુ બધું ટેન્શન પણ હોય છે, તે વ્યક્તિ રાત્રે સુવા જાય ત્યારે ઊંઘ ના આવવાની સમસ્યા થતી હોય છે, માટે આ સમસ્યાને કઈ રીતે દૂર કરવી જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું. મોટાભાગના લોકો અણિદારની સમસ્યાથી પીડાતા જોવા મળે છે, ઊંઘ ના આવીએ […]