હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને થોડાજ દિવસોમાં ગરમીનો અહેસાસ થવા લાગશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમારા શરીરને સ્વાસ્થ્ય રાખવું ખુબજ મુશ્કેલ બની જાય છે. ઉનાળામાં દિવસ દરમિયાન સૂરજનો તાપ ખુબજ વધુ હોય છે જે દરેક ઘરની બહાર નીકળતા દરેક લોકોની સમસ્યામાં વધારો કરે છે. ઉનાળાની ગરમીમાં શરીરમાં ઘણી બધી સમસ્યાઓમાં વધારો થવા […]
