Posted inHeath

જીવશો ત્યાં સુઘી હાર્ટ હેલ્ધી રાખવા અને હાર્ટ અટેક ના હુમલાથી બચવા માટે આ ટિપ્સ અપનાવી લો

આજના સમયમાં લાખો લોકો હાર્ટ અટેક આવવા ના કારણે જીવ ગુમાવતા હોય છે. હાર્ટ અટેક એક હૃદયને લગતી બીમારી છે, જયારે હૃદય કમજોર પડી જાય અને હૃદયની નસો માં લોહીનો અવરોઘ આવે છે ત્યારે હાર્ટ અટેક ની સમસ્યા વધુ જોવા મળે છે. હૃદય આપણા શરીરનું સૌથી અગત્ય નું અંગ છે. શરીરમાં વઘતા કોલેસ્ટ્રોલ ના કારણે […]