Posted inHeath

80-90 વર્ષની ઉંમરે પણ લોહીની ઉણપ ના થવા દેવી હોય તો કરો આ એક જ્યૂસનું સેવન જીવશો ત્યાં સુઘી લોહી નહીં ઘટવા દે

આપણા શરીરમાં લોહી પૂરતા પ્રમાણમાં રહે તે ખુબ જ જરૂરી છે. લોહીની ઉણપ થવાના કારણે આપણું શરીર કમજોર પડી જાય છે. જેના કારણે આપણા શરીરમાં અશક્તિ આવી જાય છે જેથી આપણે જલ્દી બીમારીના શિકાર બની જઈએ છીએ. આપણા શરીરમાં હીમોગ્લોબિનની ઉણપને પૂર્ણ કરવા માટે આપણે શું ખાવું જોઈએ જેનાથી આપણા લીહોમાં ઝડપથી વઘારો થાય તેના […]