Posted inHeath

રોજે ખાઈ લો માત્ર 10 દાણા, માથાની ચોંટી થી લઈ પગની પાની સુધીના બધા રોગોને ચપટી માં જ દૂર કરશે

આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે વિવિધ વસ્તુઓ ખાઈએ છીએ. તેવામાં આપણે ઉનાળામાં એવી વસ્તુ ખાવી જોઈએ જેને ખાવાથી શરીરમાં ઠંડક પણ બની રહે અને સ્વાસ્થ્ય ને અનેક ઘણા ફાયદા પણ આપે તેવી વસ્તુને આહારમાં સમાવેશ કરવો જોઈએ. ઉનાળામાં દ્રાક્ષ મળી આવે છે જેને ખવાઈ જોઈએ દ્રાક્ષ બે પ્રકારની મળી આવે છે, […]