આજે આપણે અકાળે વાળ સફેદ થવા તે વિશે જોઈશું અને તેનો એક પ્રયોગ પણ જણાવીશું. આ પ્રયોગ એકદમ કરેલું છે દેશી છે અને સૌ કોઈ નાનાથી લઇ મોટા, સૌ કોઈ કરી શકે છે. સૌ પ્રથમ વાળ અકાળે સફેદ અને અત્યારે તો નાની ઉંમરે વાળ સફેદ થવા લાગ્યા છે. વાળ સફેદ થવા આ પ્રશ્ન આજના સમયે […]