વાળ દરેક મહિલાઓ અને પુરુષોને લાંબા, કાળા અને સિલ્કી બની રહે તે ખુબ જ પસંદ હોય છે. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો વાળને લગતી અનેક પ્રકારની બીમારીના બનતા જોવા મળી રહ્યાં છે, જેમકે વાળ ખરવા, વાળ સફેદ થવા, વાળમાં વધુ પડતો ડેન્ડ્રફ જેવી અનેક તકલીફ થી જજુમી રહ્યા છે. આજે વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ કુટેવ, […]