આજે અમે તમને શરીરની બ્લોક નસોને ખોલવા માટેના ઉપાય જણાવીશું.માનવ શરીરમાં હાથ-પગ, હૃદયની બ્લોક નસોને ખોવામાં માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થઈ શકશે. આજે વ્યક્તિની બદલાયેલ લાઈફસ્ટાઈલ હોવાના કારણે ઘણી બીમારીના શિકાર બનતા હોય છે. જયારે હાઈ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધુ હોય છે તેવા સમયમાં હાર્ટ અટેક આવવાનું જોખમ ખુબ વધુ રહેતું હોય […]