આપણી રોજિંદી જીવનશૈલી માં શરીરને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવી રાખવું એ સૌથી મોટો પડકાર બની ગયો છે, કારણે આપણી આજુબાજુનું વાતાવરણ અને આપણી અનિયમિત ખાણી પીણી, કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ જેવી ઘણી બધી સમસ્યાઓના કારણે આપણું શરીર નબળું થવા લાગે છે. આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જવાના કારણે આપણા શરીરમાં વાયરસ આવી જતા હોય […]