Ghee And Haldi For Diabetes : એવું કહેવાય છે કે સવારે ખાવાથી શરીર આખો દિવસ એનર્જીથી ભરેલું રહે છે. પરંતુ જ્યારે ડાયાબિટીસના દર્દીઓની વાત આવે છે, ત્યારે તેઓએ પોતાનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે સવારે ખાવામાં આવેલો ખોરાક પેટમાં જમા થઈ જાય છે અને ધીમે ધીમે ગ્લુકોઝ છોડે છે. આવી સ્થિતિમાં, બ્લડ સુગર […]