Posted inHeath

આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી દો ક્યારેય શરીરમાં હિમોગ્લોબીન ના સ્તર ને ઓછું નહીં થવા દે

આપણા શરીરના દરેક અંગોને લોહી ની જરૂર પડતી હોય છે, પરંતુ ઘણી વખત લોહીની ઉણપ થઈ જતી હોય છે જેના કારણે શરીરમાં કમજોરી અને નબળાઈ આવી જતી હોય છે, જેથી વારે વારે કોઈ પણ કામ કરતી વખતે થાક લાગી જતો હોય છે. શરીરમાં ઓછું થઈ ગયેલ લોહીને વધારવા માટે આયર્ન થી ભરપૂર હોય તેવા કેટલાક […]