ડાયાબિટીસને ‘સાયલન્ટ કિલર ‘ કહેવામાં આવે છે કારણ કે તેનો કોઈ કાયમી ઈલાજ નથી. એકવાર જે તેની પકડમાં આવી જાય, તેણે જીવનભર તેની સાથે લડવું પડે છે. અનિયંત્રિત બ્લડ સુગર દર્દીના શરીરના દરેક અંગને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. આ રોગ માત્ર કિડની, લીવર કે આંખોને જ અસર કરતું નથી પરંતુ શરીરના દરેક અંગને નુકસાન […]