ગરમીની શરૂઆત થાય ત્યારે આપણે શરીરને ઠંડક મળી રહે તેવા પીણા પિતા હોઈએ છે, તેવામાં સૌથી વધુ દરેક વ્યક્તિ છાશ પીવાનું સૌથી વધારે પસંદ કરે છે, કારણકે ઉનાળામાં સૌથી છાશ એક ઉત્તમ પીણું માનવામાં આવે છે. છાશ આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માટે મોટાભાગના લોકો છાશને ભોજન સાથે લેવાનું સૌથી વધુ […]