આજના સમયમાં મોટાભાગના ઘણા લોકોને સાંઘાના દુખાવા, કમરના દુખાવા ઘુંટણના દુખાવા જેવી સમસ્યા રહેતી હોય છે, જે આપણા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થવી જવાના કારણે જોવા મળતી હોય છે, આ બઘી સમસ્યા સૌથી વધુ 55-60 વર્ષ પછી જોવા મળતી હોય છે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જેને ખાવાથી ઘૂટણનો દુખાવો, સાંઘાના […]