શરીરને ઘણા બધા પોષક તત્વોની જરૂર પડતી હોય છે, તેવામાં ઘણા લોકો કેલ્શિયમ ની ઉણપના શિકાર હોય છે, જેના કારણે ઘણા લોકો ને હાડકાનો અવાજ, સાંઘાના દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. કેલ્શિયમ હાડકા ને પોષણ પૂરું પાડે છે, જેના પરિણામે હાડકા મજબૂત રહેતા હોય છે. પરંતુ જયારે શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થાય […]
