Posted inHeath

અત્યારથી જ આ વસ્તુઓ ખાવાની ચાલુ કરો 60 વર્ષની ઉંમર પછી પણ કેલ્શિયમની ઉણપ રહેશે નહિ

આપણા શરીરમાં મોટાભાગના દુખાવા કેલ્શિયમની ઉણપના કારણે થતા હોય છે. ખાસ કરીને કેલ્શિયમની ઉણપના કારણે સાંઘાના દુખાવા, હાડકાના દુખાવા, સ્નાયુના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે. ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં કેલ્શિયમની ઉણપ રહેતી હોય છે. પરંતુ અત્યારના સમયમાં 35-40 વર્ષની ઉંમરે પણ શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થવાના કારણે સાંઘાના દુખાવા, હાડકાના દુખાવા થતા હોય છે. […]