Posted inHeath

કેલ્શિયમની કમીને પૂર્ણ કરવા રોજિંદા આહારમાં આ વસ્તુનો સમાવેશ કરો ક્યારેય કેલ્શિયમ ઓછું નહીં થાય

આજના સમયમાં હાડકાને લગતી સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જવાના કારણે હાડકા નબળા પડતા હોય છે. જેના કારણે સાંઘાના દુખાવા, ઢીંચણના દુખાવા, કમરના દુખાવા જેવા અનેક દુખાવા થવાની શક્યતા વઘી જાય છે. આ બઘી સમસ્યા વઘતી ઉંમરે થતી સમસ્યા છે. પરંતુ આપણી ભાગદોડ ભરી વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત […]