ગરમીની ઋતુમાં સૌથી વધુ ગરમી થવાથી પરસેવો થતો હોય છે. તેવામાં પ્રદુષણ અને ખરાબ આંબોહવાના હોવાના કારણે સ્કિનને લગતી અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. માટે ગરમી કરતા લોકો શિયાળાની ઠંડી સૌથી વધુ પસંદ કરતા હોય છે. ચહેરા પર આમ તો મોટાભાગે લોકો ફેશવોસ, સાબુથી ચહેરો ધોતા હોય છે અને તેના ઉપર ક્રીમ પણ […]