Posted inHeath

રોજે ભોજન પછી એક ગ્લાસ પી જાઓ આ એક ડ્રિન્ક ઉનાળાની ગરમીમાં શરીરને રાખશે ઠંડુ કુલ વઘતી ઉંમરે દેખાતા વૃદ્ધાવસ્થાના ચિન્હો દૂર કરશે

ઉનાળામાં આપણા શરીરને ઠંડુ રાખવા માટે આપણે દૂઘ માંથી બનેલ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરને ઠંડક મળી રહે દૂઘમાંથી બનતું દહીં અને છાશ આપણા શરીરને થડક આપે છે અને ઉનાળાની ગરમીથી બચાવે છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ દરેક વ્યક્તિ ઠંડા પીણાંનું સેવન કરતા હોય છે. જેમ કે લસ્સી, સિકંઝી, આઈસ્ક્રીમ, બદામ શેક, […]