આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખે તે માટે ઘણા બઘા ફળો મળી આવે છે, તેવા ફળમાં આપણે ચીકુ ખાવાના છે. જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, ચીકુમાં 70 ટકા થી પણ વધુ પાણી મળી આવે છે, જે આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ચીકુમાં પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-એ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, ફાયબર, મિનરલ્સ […]