Posted inHeath

બાળકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

બાળકોના સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પૂરતું પોષણ મળી રહે તેના પર વધુ ઘ્યાન રાખવામાં આવે છે. જેથી અનેક બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે. એટલા માટે બાળકોને યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરવાનું કહેતા હોય છે. પૌષ્ટિક આહારમાં મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ, કેલ્શિયમ જેવા પોષક તત્વોનો સમાવેશ થાય છે. બાળકોના સારા વિકાસ […]