શિયાળામા ઘણા લોકો વહેલી સવારે ચાલવા જતા હોય છે. વહેલી સવારે ચાલવાના ઘણા બઘા ફાયદા થાય છે. કારણકે વહેલી સવારે પ્રદુષણ ખુબ જ ઓછું હોય છે. માટે વહેલી સવારે ચાલવાથી આપણે જરૂરી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે. દરરોજ સવારે ચાલવાથી આખો દિવસ ફ્રેશ રહે છે. શિયાળામાં સવારે ઉઠીને ચાલવા જવું દરેક વ્યક્તિને ખુબ જ ગમે […]