આજના આધુનિક યુગમાં મોટાભાગે દરેક વ્યક્તિનું જીવન ભાગદોડ ભર્યું બની ગયું છે. તેવામાં ઘણા લોકો સ્વાસ્થ્ય ને લગતી અનેક બીમારી થી પીડાઈ રહ્યા છે. શરીરમાં થતી નાની મોટી બીમારીઓ વાતવરણ અનુકૂળ ના આવવાના કારણે પણ થતી હોય છે, આ સિવાય ખાવા પીવાની કેટલીક ખરાબ કુટેવનાં કારણે પણ જોવા મળતી હોય છે. ખાવાની ખરાબ કુટેવ હોવાના […]