વાળ આપણા દેખાવમાં વઘારો કરે છે. મહિલાઓ હોય કે પુરુષો હોય દરેક ને વાળ પ્રત્યે ખુબ જ લગાવ હોય છે. સૌથી વધુ મહિલાઓ એવું વિચારે છે કે તેમના વાળ મજબૂત, લાંબા, કાળા અને સિલ્કી બની રહે, જે વ્યક્તિની સુંદરતામાં વઘારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. વ્યક્તિની ભાગદોડ ભરી જીવન શૈલીની સાથે કેટલીક કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ […]
