આજના સમયમાં શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે. આજનું જીવન ભાગદોડ અને બેઠાડુ થઇ ગયું છે જેનાથી આપણને ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરને સ્વસ્થ્ય, તંદુરસ્ત અને ફિટ રાખવા માટે સારો ખોરાક અને દિવસમાં અડધો કલાક યોગા, કસરત કે શારીરિક પ્રવૃત્તિ પાછળ માટે ફાળવવો જોઈએ. તો […]