આપણા શરીરને પૂરતો આરામ મળી રહે તે માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ. માટે કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવું હોય તો 6 કલાક ની ઊંઘ તો ફરજીયાત લેવી જોઈએ. ઘણી વખત આપણી સુવાની ખરાબ કુટેવ આપણા સ્વાસ્થ્યને ખુબ જ ખરાબ અસર પહોંચાડી શકે છે. દિવસે કે રાત્રીના સમયે કોઈ પણ વ્યક્તિ […]
