આજના સમયમાં ઘણા એવા લોકો છે જેમને દાંતમાં સડો થવાનું શરુ થઈ ગયું છે, નાની ઉંમરથી ચોકલેટ, વધારે મીઠાઈ,કેક જેકી વસ્તુઓ નું વધારે પડતું સેવન કરવાથી ઘીરે ઘીરે દાંતમાં સડો થવાની સંભાવના ખુબ જ વધુ રહેતી હોય છે. દાંતમાં સડો થવા લાગે તો અવાર નવાર દુખાવા થતા રહેતા હોય છે, દાંતના સડાને સમય ઈલાજ કરવામાં […]