દાંત આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને ભૂકો કરવામાં મદદ કરે છે. પરંતુ દાંતમાં સડો થવો, દાંત નબળા પડી જવા જેવી દાંતને લગતી જે સમસ્યા છે તે દિવસે ને દિવસે વઘતી જ જતી હોય છે. જેના કારણે દાંતમાં પીડા થવાનું શરુ થઈ જાય છે. દાંતમાં સડો થાય છે ત્યારે શરૂઆતમાં કાળા ડાઘ જોવા મળતા હોય […]
