હાલના સમયમાં દાંતની સમસ્યા થી ઘણા લોકો પીડાતા હોય છે. દાંતની સમસ્યા નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિને થઈ શકે છે. દાંતમાં સડો, દાંતનો દુખાવો, દાંતની અંદર પોલાણ થઈ જવા જેવી સમસ્યા થઈ જાય છે. દાંતમાં પોલાણ અને સડો થઈ જવાના કારણે દાંતમાં અસહ્ય દુખાવો થાય છે. જયારે દાંતમાં દુખાવો થાય છે ત્યારે કોઈ પણ ખોરાક […]