Posted inFitness, Heath

ચોમાસામાં પરિવારને જાન લેવા ડેન્ગ્યુથી બચાવવો હોય તો કરીલો આ કામ લાખો રૂપિયા બચી જશો

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને આપણી આસપાસ લીલી હરિયાળી જોવા મળી રહી છે. ચોમાસાની સીઝનમાં તમે જ્યાં પણ નજર કરો ત્યાં ત્યાં લીલોતરી જોવા મળે છે. ચોમાસામાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી જોવા મળે છે. અને આ પાણીના કારણે અસંખ્ય જીવ જંતુઓનો ઉત્પન થાય છે જે માંથી ઘણા જીવ જંતુઓ આપણા સ્વાસ્થ્યમાટે ઘાતક સાબિત […]