આજના સમયમાં ડિપ્રેશન અને તણાવ એક ગંભીર બીમારી બની ગઈ છે. ડિપ્રેશનની સમસ્યા લોકોના જીવનને ખરાબ રીતે અસર કરી રહી છે. ડિપ્રેશનના કારણે લોકો ઘણી બીમારીઓથી પીડાવા લાગે છે. સ્ટ્રેસ કે ડિપ્રેશનની સ્થિતિમાં વ્યક્તિએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે ડિપ્રેશનનો અનુભવ થાય છે, ત્યારે કેટલાક લોકો એવી ભૂલો કરે છે, જે તેમણે ન કરવી […]
