દેશી ચણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દેશી ચણા આપણા વડીલો પહેલા ના સમયમાં રોજે ખાતા હતા. આ માટે જ પહેલા ના સમયના વડીલો નું શરીર એકદમ મજબૂત અને સ્ટ્રોંગ રહેતું હતું. જેના કારણે તે બીમાર પણ ખુબ જ ઓછા પડતા હતા. દેશી ચણા ને હંમેશા પલાળીને જ ખાવા જોઈએ. તેમાં ખુબ સારા […]
