આખી દુનિયામાં મોટાભગાના લોકો બહારના ફાસ્ટફૂડ અને જંકફૂડ નું સેવન કરે છે, જેમસાલે દાર અને તળેલું હોય છે તે આપણી રોજિંદા જીવનમાં ખલેલ પહોંચાડે છે. આવી સ્થતિમાં આપણા શરીરના બિન જરૂરી હાનિકારક ઝેરી પદાર્થોને દૂર કરવા ખુબ જ જરૂરી બની જાય છે. આપણી એવી કેટલીક ખરાબ આદત આપણા શરીરમાં તણાવને વધારે છે, જેના કારણે આપણી […]