અત્યારના સમયમાં ઘણા લોકો ચરબી યુક્ત ખોરાક ખાવાના શોખીન હોય છે. પરંતુ અત્યારનું બેઠાળુ જીવન હોવાના કારણે ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. જો બેઠાળુ જીવન હોય અને ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને મટાડવી ખુબ જ મુશ્કેલ છે. […]