ડાયાબિટીસ એક ખતરનાક અને ખુબ જ ગંભીર બીમારી છે. જેની સમયસર ઈલાજ કરાવવો ખુબ જ જરૂરી છે. જો તમે તેનો ઈલાજ સમયસર ના કરવામાં આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ડાયબિટીસ દર્દીએ ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખવી જોઈએ. જેથી સુગર નું લેવલ સંતુલન રહી શકે. આ માટે પોષક તત્વોથી ભરપૂર એવો ખોરાક […]
