ભારતને વિશ્વની ડાયાબિટીસ કેપિટલ કહેવામાં આવે છે. વિશ્વના તમામ ડાયાબિટીસના દર્દીઓમાંથી 17% એકલા ભારતમાં છે. તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં લગભગ 80 મિલિયન (8 કરોડ) લોકો હાલમાં ડાયાબિટીસની પકડમાં છે અને 2045 સુધીમાં આ આંકડો 135 મિલિયન સુધી પહોંચી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓને શરૂઆતમાં ખબર હોતી નથી કે તેમને આ […]