Posted inHeath

દૂઘ સાથે તમે પણ ખાઓ છો આ વસ્તુઓ અત્યારથી થઈ જાઓ સાવઘાન નહીં તો એસીડીટી, કબજિયાત, ચામડીના રોગ થતા કોઈ રોકી નહીં શકે

દૂઘ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયકારક છે. દૂઘનું સેવન કરવું નાના મોટા દરેક વ્યક્તિ માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. દૂઘનું સેવન નાના બાળકોના શારીરિક વિકાસ માટે અને બાળકોના શરીરને મજબૂત બનાવે છે. દૂઘને એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. તેમાં સારી માત્રામાં પોષક તત્વો સ્ત્રોત મળી આવે છે. માટે રોજે એક ગ્લાસ […]