Posted inHeath

તમે પણ તાવ, શરદી, હાથપગ દુખાવા થાય એટલે આડેઘડ ડોલો 650 લો છો તો અત્યારથી જ થઈ જજો સાવઘાન નહિ તો આ ગંભીર બીમારી થતા કોઈ નહીં બચાવી શકે

જયારે પણ ઋતુમાં પરિવર્તન આવે છે ત્યારે શરદી, ખાંસી, તાવ જેવા વાયરલ ઈન્ફેક્શન થઈ જાય છે જેમાં આપણે ઘણી વખત મેડીકલમાં મળતી દવાનો સૌથી વધુ ઉપયોફાગ ડોક્ટરની સલાહ લીધા ખાઈ લેતા હોઈએ છીએ. તેવી દવા અત્યારના સમયમાં ડોલો 650 સૌથી વધુ ખાઈ લેતા હોઈએ. પરંતુ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા લેવી ઘણી વખત આપણા […]