Posted inHeath

રાત્રે સુતા પહેલા એક કપ પીવો કેમોમિલે હર્બલ ચા પાંચ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવશે

શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય અને સારી ઊંઘ લેવી જોઈએ. જો ઊંઘ પુરી લેવામાં આવે તો આપણે ઘણી બીમારીમાંથી બચી શકાય છે. ઊંઘ સારી લેવાથી મગજ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત ઈમ્યુનિટી પણ સ્ટ્રોંગ રહે છે. સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ 7 કલાક ની ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. પરંતુ ઘણા લોકોને […]