પાણી એ આપણા જીવન જીવવાની સૌથી મહત્વની જરૂરિયાત છે. આપણા શરીરને 70% પાણીની જરૂરિયાત હોય છે.માનવનું જનજીવન પર નીધારીત છે. તમે પણ જાણતા હશો તો આપણા પૂર્વજો તાંબાના વાસણમાં પાણીને ભરી રાખી પછી તેને પીવામાં ઉપયોગમાં લેતા હતા. કારણકે તાંબાના વાસણમાં ભરેલુ પાણી પીવાથી તે પાણી કુદરતી રીતે શુદ્ધ થઈ જાય છે. પરંતુ જેમ જેમ […]