Posted inHeath

દરરોજ એક કે બે ટુકડા ખાઈ લો માથાની ચોટીથી લઈ પગના તળિયા સુધીની બધી જ બીમારીમાં આ એક ટુકડો રામબાણ સાબિત થશે

સૂકા નારિયેળનો ઉપયોગ આપણે અનેક રીતે કરતા હોઈએ છીએ. સૂકું નારિયેળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. સૂકા નારિયેળમાં ઘણા બધા પોષક મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. સૂકા નારિયેળમાં વિટામિન, ખનીજ તત્વો, કાર્બોહાઇડ્રેટ, ફાયબર, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-એ, એમિનો એસિડ જેવા પોષક તત્વો મળી આવે […]