આપણામાંથી મોટાભાગના લોકો જે દૂધ પીવાનું પસંદ કરે છે તેમના માટે દૂધ પીવાનો કોઈ સમય ચોક્કસ હોતો નથી તેવા લોકો કોઈ પણ સમયે દિવસમાં દૂધ પી લે છે. રોજિંદા જીવનમાં તમારા આહારમાં દૂધને અમૃત સમાન ગણવામાં આવે છે. દૂધમાં સારા પ્રમાણમાં પોષકતત્વો રહેલા છે. દૂધમાં પ્રોટીન, કેલરી, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન બી-2, વિટામિન બી-12, પોટેશિયમ […]