શરીરમાં લોહીની ઉણપના કારણે સાંઘાના દુખાવા, માથાના દુખાવા, ઘુંટણના દુખાવા, પગના દુખાવા જેવી સમસ્યાઓ થતી હોય છે. લોહીની ઉણપના કારણે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેના કારણે શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓ વઘવા લાગે છે. માટે લોહીની ઉણપને દૂર કરવા માટે આપણે કઈ વસ્તુનું સેવન કરવું તેના વિશે જણાવીશું. આ વસ્તુનું સેવન […]