કોઈ પણ માણસને જો આંખ ન હોય તો તે આ કલરફુલ દુનિયાને જોઈ શકતો નહીં. આંખોને ભગવાનની ભેટ માનવામાં આવે છે, કારણ કે તે શરીરના સૌથી નાજુક અંગોમાંથી એક છે, તેથી તેની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે. આંખોને ઈજા, સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી બચાવવાની સાથે તેમને આંતરિક શક્તિ પ્રદાન કરવી પણ જરૂરી છે. આપણે બાહ્ય […]